World Public Library

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ

Pratik Kaushikkumar Kikani

Abstract

અંત વિનાના હજારો સ્િરૂપ િાળા, હજારો ચરણ, મસ્ તક, સાથળ અને બાહુિાળા પરમાત્ માને નમસ્ કાર હો. હજાર નામિાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એિા શાશ્વાત બ્રહ્મપુરુષને નમસ્ કાર હો. જેની નાભીમાાં કમળ એિા ભગિાન શ્રી વિષ્ ણુને નમસ્ કાર હો. જળમાાં શયન કરનાર શ્રી વિષ્ ણુ ભગિાનને નમસ્ કાર હો. હે કેશિ! હે િાસુદેિ, આપને નમસ્ કાર હો. જે િાસુદેિની િાસનાથી ત્રણેય લોક િાસનાિાળા છે અને જે સિે પ્રાણી પદાથથના વનિાસ સ્થાન છે એિા હે િાસુદેિ આપને નમસ્ કાર હો. બ્રહ્મસ્ િરૂપ અને મા ગૌ બ્રાહ્મણનુાં હહત કરનાર એિા દેિને નમસ્ કાર હો. જગતનુાં હહત કરનાર શ્રી કૃષ્ ણને નમસ્ કાર હો. ગોવિિંદ સ્ િરૂપ્ ને નમસ્ કાર હો. જેમ આકાશમાાંથી પૃથ્િી પર પહેલુાં પડેલુાં પાણી સમુદ્રમાાં જાય છે, તેમ બધા દેિોને કરેલા નમસ્ કાર ભગિાન કેશિ પ્રવત જાય છે. જેમાાં શ્રી હરીનુાં ભજન-પૂજન થાય છે એિા માગથ વનષ્કાંટક છે અને શ્રી હરી ના ભજન-પૂજન વિનાનાાં માગથ એ કુમાગથ જાણિો. બધા િેદો જાણિાથી જે પુણ્ય મળે છે અને સિથ તીથથ યાત્રા થી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુસ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગિાનની સ્તુવત શ્રદ્ધાપૂિથક કરિાથી મળે છે. જે મનુષ્ ય શ્રી હરીના માંહદરમાાં વનત્ય પ્રભાત, મધ્યાહન અને સાયાંકાળ એમ ત્રણ િાર, બે િાર કે પછી એકિાર પણ આ વિષ્ ણુ સહસ્ ત્રનો પાઠ કરે છે, તેના સિથ પાપ-કમો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ તોત્રનો પાઠ ભાિ ભક્તતથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે. તેના પર સિે ગ્રહો-ઉપગ્રહો શાાંત રહે છે અને તેના સિે પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તતપૂિથક આ સ્ત્રોત નુાં ધ્યાન કયુું કે શ્રિણ કે પાઠ કયાથ તેણે સિથ દાન આપ્યા અને રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવુાં. જે મનુષ્ય દરેક બારસ ને હદિસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાાં કોઈપણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે-ધીમે બળી જાય છે. હે અર્ુથન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુસહસ્ત્રર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોનાાં દાનનુાં ફળ પામે છે. િળી જે મનુષ્ય વનત્ય વશિાલયમાાં અથિા તુલસીનાાં િનમાાં બેસીને વનત્ય શ્રી વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેના સિથ પાપ અને દુુઃખ નાશ પામે છે પછી ભલે તેમાાં બ્રહ્મ ઇત્યાહદ ઘોર પાપ હોય તો પણ તે સિથ નાશ પામે છે. એવુાં ચક્રધારી ભગિાનનુાં િચન. ઇવત શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુવધષ્ષ્ઠર સાંિાદે શ્રી

Read this work at the World Public Library (library card needed).