World Public Library

શ્રી શકટાંબિકા સાધના : Shri Shakatambika Sadhana By Hemantkumar Gajanan Padhya

Hemantkumar Gajanan Padhya

Abstract

મહનષિ ગૌતમ ગોત્રિાું સહસ્ત્ર ઔદદચ્ય બ્રાહ્મણોંિાું આરાધ્ય ક ળદેવી જગદ જિિી અંબિકાિાું સ્વરૂપમય પ્રાસુંબગક અિે સ્થાિીય િામાુંકરણ પામેલાું શ્રી શકટાુંબિકા માતાન ું સ્થાિ આ ગોત્ર વુંશીઓ માટે આદરણીય અિે પૂજિીય છે. ઔદદચ્ય પ્રદેશિાું બ્રહ્મવતતથી મહારાજા મૂળરાજ સોલુંકીિાું નિમુંત્રણથી નવનવધ ગોત્રધારી એક હજાર સાડત્રીસ બ્રહ્મક ટ ુંિો નવક્રમ સુંવત ૯૯૮િાું વષતમાું ગ જરાત આવેલાું અિે મહારાજાિી નવિનુંતિે માિ આપી તેમિા ુંઆનથિક યોગદાિથી અહીં સ્થાયી થયેલા.ું ગૌતમ ગોત્રિા ું બ્રહ્મણો પણ અન્ય ગોત્રિાું બ્રાહ્મણોિી જેમ પોતાિી ક ળદેવી મહામાતા અંબિકાિી મૂ નતિ પોતાિી સાથે શકટ સવારીમા ુંએટલે િળદ ગાડીમા ુંસાથે લઈિે આવયા ુંહતા.ું ચમત્કારીક રીતે જ આગમિ સ્થાિ નસદ્ધપ ર પહોંચવા પહેલાું કેટલાુંક કોષ દૂર આવેલાું પ ષ્પાદર ગામે માતા અંિીકાજીિી મૂ નતિ જે શકટ ગાડીમા ુંનવરાજમાિ હતી તેિા ુંિળદો એ જ સ્થાિે થભુંી ગયા ુંઅિ ેઅિકે પ્રયત્િો િાદ પણ આગળ ચાલવાું તૈયાર થયા િદહિં. આ ધટિાિે એક ચમત્કારીક દૈવી સુંદેશ સમજીિે નવદ્વાિ બ્રાહ્મણોએ ગૌતમ ગોત્રિી ક ળદેવી માતા અંબિકાિી નવનધવત એ જ સ્થળે પ્રનતષ્ઠા કરી. આ રીતે શકટમાું સવાર થયેલાું આ આદ્યશક્તત અંબિકામાતા શ્રી શકટાુંબિકા માતા તરીકે ઓળખાયાું અિે તે િામે તેઓ પ્રચલીત થયાું. આ રીતે ગૌતમ ગોત્રી ઔદદચ્ય બ્રાહ્મણોંિાું ક ળદેવી માતા અંબિકા આ પ્રસુંગ પયંત શ્રી શકટાુંબિકા માતાસ્વરૂપે સ્થાનપત થયા.ું ક ળદેવીિી સાધિા એ દરેક ક ળિાું વુંશજોિો ક ળધમત છે. મહામાતેશ્વરી ક ળદેવીિી સાધિાથી જ વયક્તત સ ખ શાુંનત, સમૃદ્ધદ્ધ અિે ઐશ્વયતિી પ્રાપ્તત કરી શકે છે, પોતાિી ક ળદેવીિી સાધિા અિે આરાધિાથી જ વયક્તત આધ્યાત્ત્મકતા દ્વારાું આરાધ્ય ક ળદેવીિી કૃપા અિે આનશવાતદ પામી શકે છે અિે પોતાિો, પોતાિાું ક ટ ુંિિો અિે પોતાિાું ક ળ કે વુંશિો ઉદ્ધાર કરી શકે છે. સાધિાિાું નવનવધ માગો અથવા પ્રકારો છે. જેવાું કે ભક્તત, યોગ, જ્ઞાિ, ધ્યાિ, તુંત્ર ઈત્યાદદ. દેવ યા દેવીિે સાધવા માટે સવત પ્રકારિી સાધિાિાું માગોમાું, ભૌનતક અિે સાુંસારીક જીવિમાું વયસ્ત વયક્તતઓ માટે ભક્તત માગત સરળ અિે સ ગમ છે. ભક્તતિાું માગતમાું આરાધ્ય દેવ દેવીઓિી સાધિા ભજિ, દકતતિ, ધૂિ, શ્લોક, સ્ત નત, આરતી, ગરિા ુંજપ, પજાૂ પાઠ ઈત્યાદદિા ુંમાધ્ય દ્વારા ુંકરી શકાય છે. મહનષિ ગૌતમ ગોત્રી સહસ્ત્ર ઔદદચ્ય બ્રાહ્મણોંિાું આરાધ્ય ક ળદેવી શકટાુંબિકાિી ભક્તત ભાવે

Read this work at the World Public Library (library card needed).