World Public Library

Shraddhanjali : શ્રદ્ધાંજલિ : પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત શ્રદ્ધાંજલિ ગીતો

Hemantkumar Gajanan Padhya

Abstract

પંડિત શ્યામજી કૃષ્ણવમાા એક એવાં મહાન રાષ્રવાદી નેતા હતાં કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે મહાત્મા ગાધંીજીના ંભારતીય સ્વાતત્રં સગ્રંામના ંઆંદોલનની ચળવળના ંઅભભયાનમા ંપ્રવેશ કરવાના ં પંદર વર્ા પહેલાં તેમણે ભારતનાં શત્રુ ભિટીશ સામ્રાજ્યનાં દેશમાં અને તેમનીજ રાજધાનીનાં શહેરમાં ભારતની સ્વતંત્રતા માટે એક ક્ાંતતકારી ચળવળ શરુ કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણવમાાએ ૧૯૦૫ના ં વર્ામાં લંિનમાં સ્વરાજ્યની લિત માટે ‘ ઈન્િીયન હોમરૂલ સોસાયેટી’ નામની સસ્ંથાની સ્થાપના કરી હતી. ભારતની સ્વતંત્રતા માટે ભારત બહાર અને શત્રુ શાશકનાં દેશમાં રહી તેમને લલકારનારાં શુરવીર પંડિત શ્યામજી સવાપ્રથમ ભારતીય હતાં. આ ઉપરાંત તેમણે ભારતની સ્વતંત્રતા માટે પ્રચાર, પ્રસાર અને તવશ્વના ં લોકોનો જનમત મેળવવાના ં મહાઆશયથી ‘ધ ઈન્ન્િયન સોતસયોલોજીસ્ટ’ નામના ં માતસક સમાચાર પત્ર શરૂ કર્ુું હતું અને વધુ અભ્યાસાથે લંિન આવતાં ભારતીય તવદ્યાથીઓને ક્ાંતતકારી સ્વાતંત્ર્ય લિવૈયાઓ બનાવવા ં‘ઈન્ન્િયા હાઉસ યાને ભારત ભવન’’ છાત્રાલયની સ્થાપના ંકરી હતી. પડંિત શ્યામજીએ પોતાનાં માન ,પદ, મોભ્ભો અને અઢળક કમાણીને ઠોકર મારી પોતાનું તન મન, ધન અને સમય એમ સવાસ્વ માં ભારતને મુકત કરાવવાં સમપાણ કરી દીધું હતું તેમજ સારુંએ જીવન દેશવટો ભોગવ્યો હતો. આવાં મહાન રાષ્રવાદી નેતાની ભારતની સ્વતંત્રતા બાદ ભારત સરકારે અવગણના કરીને અવજ્ઞા જ કરી છે. ભારતમાં શ્રી મંગળભાઈ ભાનુશાળીની આગેવાની હેઠળ પંડિત શ્યામજી કૃષ્ણવમાા સ્મારક સતમતત અને ઈંગ્લંિમાં શ્રી હેમંતકૂમાર પાધ્યાની ડહિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતત સંસ્થાનમે પંડિત શ્યામજીનાં સંસ્મરણોની જ્યોતને અખંિ જલતી રાખવાનાં સંર્ુકત અને ભગીરથ અભ્યાનેજ પંડિત શ્યામજીનાં અસ્થીને ભારત લાવવાંમાં સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં ગુજરાત સરકાર અને મુખ્યમત્રી શ્રી નરેન્રભાઈ મોદીનો સહયોગ અને સહકાર પણ પ્રશંશનીય છે. મહાન રાષ્રવાદી સ્વતંત્ર્ય સેનાની ક્ાંતતવીર પંડિત શ્યામજી કૃષ્ણવમાાનાં સંસ્મરણોને જ્વલંત રાખવાનાં અને તેમને યોગ્ય શદ્ાંજલી સમપાણ કરવાનાં ઈંગ્લંિ રહેવાસી અને મૂળ ભારતનાં શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાનાં શ્યામજીનાં ઘર પર સ્મૃતતતકતી તેમજ ઓકસફિા અને પેરીસ્ની તવશ્વતવદ્યાલયોમાં શ્યામજીનો રૌપ્યચંરક સ્થાતપત કરાવવાનાં, ઈન્ન્િયન ઈંન્સ્ટટયુટ પુસ્તકાલયમાં શ્યામજીનૂમ ભચત્ર અનાવરણ કરાવવાનાં અને પુસ્તકો પ્રકાતશત કરવાં જેવાં અનેક પ્રશંશનીય કાયોની શ્ુંખલ

Read this work at the World Public Library (library card needed).